SSC Recruitment 2024: નોકરી શોધનારા સ્ત્રી અને પુરુષ ઉમેદવારો માટે નોકરી સંબંધિત સારા સમાચાર આવી રહ્યા છે. સ્ટાફ પસંદગી આયોગે તદ્દન નવી ભરતીની જાહેરાત કરી દીધી છે. તમારે અરજી કરવા માટે, તમામ સંબંધિત વિગતો જાણવી ખુબજ જરૂરી છે. આજના આ લેખમાં, તમને આ ભરતી વિશેની વ્યાપક માહિતી મળશે, જેમાં અરજીની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાઓ, પાત્રતા માપદંડ, વય મર્યાદા, પગારની વિગતો, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયાનો સમાવેશ થાય છે.
SSC Recruitment 2024 | Staff Selection Commission Recruitment 2024
સંસ્થા તેમજ વિભાગનું નામ | સ્ટાફ પસંદગી આયોગ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
આવેદન માધ્યમ | ઓનલાઈન |
નોટિફિકેશન તારીખ | 24 જૂન 2024 |
આવેદન શરૂઆત તારીખ | 24 જૂન 2024 |
આવેદન અંત તારીખ | 24 જુલાઈ 2024 |
આધિકારિક વેબસાઈટ | https://ssc.nic.in |
અગત્યની તારીખો:
SSC એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીની સૂચના 24 જૂન 2024ના રોજ જાહેર કરવામાં આવી હતી. આ ભરતીમાં આવેદનની શરૂઆતની તારીખ 24 જૂન 2024 છે તેમજ આવેદન અંત તારીખ 24 જુલાઈ 2024 છે.
પોસ્ટનું નામ તથા ખાલી જગ્યા:
કમર્ચારી પસંદગી આયોગની સત્તાવાર ભરતી સુચનામાં આપેલ માહિતી મુજબ, વિભાગ દ્વારા એકસાથે ઘણીબધી પોસ્ટ ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે તમે સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો તથા આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 17727 જેટલી છે.
વય મર્યાદા
આ ભરતી માટે વય મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ રાખવામાં આવી છે, દરેક પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા 1લી ઓગસ્ટ 2024 ના રોજ ગણવામાં આવશે અને તમામ વર્ગોને સરકારી નિયમો મુજબ વયમાં છૂટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
SSC ગ્રુપ B અને C દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી હાથ ધરવામાં આવે છે જેના માટે શૈક્ષણિક લાયકાત પણ અલગ છે, જેની વિગતવાર માહિતી સત્તાવાર સૂચનામાં આપવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટેના તમામ ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી, તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે.
અરજી ફી
આ ભરતી માટેની અરજી ફી સામાન્ય શ્રેણી, અન્ય પછાત વર્ગો અને આર્થિક રીતે નબળા વર્ગો માટે રૂપિયા 100 છે, જ્યારે અન્ય શ્રેણીઓ માટે કોઈ અરજી ફી નથી, ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવવાની રહેશે.
અરજી પ્રક્રિયા
- આ ભરતી માટે, બધા ઉમેદવારોએ અરજી કરવા માટે, પહેલા સૂચના ડાઉનલોડ કરો અને સંપૂર્ણ માહિતી જુઓ.
- જે ભરતી માટે, ગ્રુપ B અને C માટે અલગ-અલગ પોસ્ટ રાખવામાં આવી છે, જેના માટે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પોસ્ટ અગાઉથી પસંદ કરી લેવી.
- હવે અહીં તમારે Apply Online પર ક્લિક કરવાનું રહેશે અને અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરવી પડશે, તમારા બધા જરૂરી દસ્તાવેજો અહીં અપલોડ કરવા પડશે અને ત્યાર બાદ અરજી ફી ચૂકવવાની રહેશે.
- હવે તમારે નીચે આપેલ ફાઇનલ સબમિટ પર ક્લિક કરીને એપ્લિકેશનનું સુરક્ષિત પ્રિન્ટઆઉટ લેવું પડશે.
આવેદન માટે અગત્યની લિંક:
જાહેરાત અભ્યાસ માટે | અહીં ક્લિક કરો |
આધિકારિક વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
નવીનતમ ભરતીની માહિતી માટે | અહીં ક્લિક કરો |