IBPS Clerk Recruitment 2024: આઈબીપીએસ દ્વારા ક્લાર્કની 6128+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

IBPS Clerk Recruitment 2024: નોકરી શોધનારા સ્ત્રી અને પુરુષ ઉમેદવારો માટે નોકરી સંબંધિત સારા સમાચાર આવી રહ્યા છે. આઈબીપીએસ દ્વારા તદ્દન નવી ભરતીની જાહેરાત કરી દીધી છે. તમારે અરજી કરવા માટે, તમામ સંબંધિત વિગતો જાણવી ખુબજ જરૂરી છે. આજના આ લેખમાં, તમને આ ભરતી વિશેની વ્યાપક માહિતી મળશે, જેમાં અરજીની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાઓ, પાત્રતા માપદંડ, વય મર્યાદા, પગારની વિગતો, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયાનો સમાવેશ થાય છે.

IBPS Clerk Recruitment 2024 । Institute of Banking Personnel Selection Clerk Recruitment 2024

સંસ્થા તેમજ વિભાગનું નામબેન્કીંગ કર્મચારી પસંદગી મંડળ
પોસ્ટનું નામક્લાર્ક
આવેદન માધ્યમઓનલાઈન
નોટિફિકેશન તારીખ01 જુલાઈ 2024
આવેદન શરૂઆત તારીખ01 જુલાઈ 2024
આવેદન અંત તારીખ21 જુલાઈ 2024
આધિકારિક વેબસાઈટhttps://www.ibps.in

અગત્યની તારીખો:

બેન્કીંગ કર્મચારી પસંદગી મંડળની ભરતી માટે ઓનલાઈન બોર્ડમાં તમામ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે, જેના માટે 01 જુલાઈથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ રાખવામાં આવી છે.

પોસ્ટનું નામ તથા ખાલી જગ્યા:

આઈબીપીએસની સત્તાવાર ભરતી સુચનામાં આપેલ માહિતી મુજબ, ક્લાર્કની પોસ્ટ ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે તમે સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો તથા આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 6128 જેટલી છે.

વય મર્યાદા:

આઇબીપીએસની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતી માટે વય મર્યાદા લઘુત્તમ 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષ રાખવામાં આવી છે અને સરકાર તરફથી વયમાં છૂટછાટ મેળવનાર તમામ શ્રેણીઓને સરકારી નિયમો અનુસાર વયમાં છૂટછાટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત:

આઈબીપીએસની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં આપેલ જાણકારી અનુસાર, આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતક હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા:

બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થાની સુચનામાં મળેલ માહિતી મુજબ, આ ભરતી માટેના તમામ ઉમેદવારોની પસંદગી પૂર્વ પરીક્ષા, મુખ્ય પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે.

અરજી ફી:

આ ભરતી માટેની અરજી ફી સામાન્ય શ્રેણી, અન્ય પછાત વર્ગો અને આર્થિક રીતે નબળા વર્ગો માટે 850 રૂપિયા છે, જ્યારે અન્ય શ્રેણીઓ માટે ફી 175 રૂપિયા છે.

અરજી પ્રક્રિયા:

  • IBPSની આ ભરતી માટે, તમામ ઉમેદવારોએ ઓનલાઈન મોડમાં અરજી કરવાની રહેશે જેના માટે નીચે નોટિફિકેશન આપવામાં આવ્યું છે, આ સૂચના ડાઉનલોડ કરો અને પછી Apply Online પર ક્લિક કરો.
  • હવે અહીં તમારે અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે, હવે તમારે તમારા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે અને એપ્લિકેશન ફી ચૂકવવાની રહેશે, અંતે ફાઇનલ સબમિટ પર ક્લિક કરો અને એપ્લિકેશનની સુરક્ષિત પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો:

આવેદન માટે અગત્યની લિંક:

જાહેરાત અભ્યાસ માટેઅહીં ક્લિક કરો
આધિકારિક વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
નવીનતમ ભરતીની માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment