SSC MTS Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ધોરણ-10 પાસ માટે 8323 ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

SSC MTS Recruitment 2024: નોકરી શોધનારા સ્ત્રી અને પુરુષ ઉમેદવારો માટે નોકરી સંબંધિત સારા સમાચાર આવી રહ્યા છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા તદ્દન નવી ભરતીની જાહેરાત કરી દીધી છે. તમારે અરજી કરવા માટે, તમામ સંબંધિત વિગતો જાણવી ખુબજ જરૂરી છે. આજના આ લેખમાં, તમને આ ભરતી વિશેની વ્યાપક માહિતી મળશે, જેમાં અરજીની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાઓ, પાત્રતા માપદંડ, વય મર્યાદા, પગારની વિગતો, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયાનો સમાવેશ થાય છે.

SSC MTS Recruitment 2024 | Staff Selection Commission exam for Multi-Tasking Staff Recruitment 2024

સંસ્થા તેમજ વિભાગનું નામસ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટનું નામએમ.ટી.એસ
આવેદન માધ્યમઓનલાઈન
નોટિફિકેશન તારીખ27 જૂન 2024
આવેદન શરૂઆત તારીખ27 જૂન 2024
આવેદન અંત તારીખ31 જુલાઈ 2024
આધિકારિક વેબસાઈટhttps://ssc.nic.in

અગત્યની તારીખો:

SSC એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીની સૂચના 27 જૂન 2024ના રોજ જાહેર કરવામાં આવી હતી. આ ભરતીમાં આવેદનની શરૂઆતની તારીખ 27 જૂન 2024 છે તેમજ આવેદન અંત તારીખ 31 જુલાઈ 2024 છે.

પોસ્ટનું નામ તથા ખાલી જગ્યા:

સ્ટાફ સિલેક્શન કમિશનની સત્તાવાર ભરતી સુચનામાં આપેલ માહિતી મુજબ, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ તથા હવાલદારની પોસ્ટ ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે તમે સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો તથા આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 8323 જેટલી છે.

વય મર્યાદા:

આ ભરતી માટે વય મર્યાદા લઘુત્તમ 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ રાખવામાં આવી છે અને તમામ વર્ગોને સરકારી નિયમો મુજબ વયમાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત:

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત કોઈપણ માન્ય સંસ્થામાંથી 10મું ધોરણ પાસ કરેલ હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા:

SSC મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની ભરતી માટેના તમામ ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા શારીરિક કસોટી દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે.

અરજી ફી:

SSCની આ ભરતી માટેની અરજી ફી સામાન્ય શ્રેણી, અન્ય પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે રૂપિયા 100 છે જ્યારે અન્ય શ્રેણીઓ માટે કોઈ અરજી ફી નથી.

અરજી પ્રક્રિયા:

  • સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતી માટે, તમામ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેના માટે પહેલા સૂચના ડાઉનલોડ કરો અને સંપૂર્ણ માહિતી જુઓ.
  • હવે તમારે Apply Online પર ક્લિક કરવાનું રહેશે, જ્યાં અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે અને ત્યાર બાદ અરજી ફી ચૂકવવાની રહેશે.
  • હવે તમારે નીચે ફાઇનલ સબમિટ પર ક્લિક કરવું પડશે અને એપ્લિકેશનની સુરક્ષિત પ્રિન્ટઆઉટ લેવી પડશે જેથી તે ભવિષ્યમાં પણ ઉપયોગી થઈ શકે.

આ પણ વાંચો:

આવેદન માટે અગત્યની લિંક:

જાહેરાત અભ્યાસ માટેઅહીં ક્લિક કરો
આધિકારિક વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
નવીનતમ ભરતીની માહિતી માટેઅહીં ક્લિક કરો

1 thought on “SSC MTS Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ધોરણ-10 પાસ માટે 8323 ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી”

  1. Jai hind sir i need to job.iam retried.army.but i note document my office let.but my study 10+12 .and other diploma.corse.my contact number 9571725685. Thank you.i need job.wel com.jai hind.

    Reply

Leave a Comment